Mari Kalam Na Aansu ( " મારી ક્લમ ના આંસુ " )

મન થી મન સુધી પોહોચવા નો પ્રયાસ

06:04 PM

શાયરી-1

Posted by Nitin gohel


પ્રેમ મા ઍવા થયા અનુભવ કે
જી મળે તેના હાલ પુછિ લાઉ છુ.
આંસુ જો ટપકી પડે આંખો માથી
તો ભ્રમ મા મારી આંખો લૂછી લાઉ છુ..


આંખો ની તકલીફ કેમ કેહવિ ?
તકલીફ કહેવા મા પણ તકલીફ થાય છે.
થયુ ઍમ કે આંસુઓ થી દિલ ની વાત કહેવી
પણ આયી તો આંસુ ના પણ બે-બે મતલબ થાય છે.....


મને આજ સમજાતુ નથી કે સા માટે આવુ થાય છે....
પથરા તરી જાય છે ની ફુલ્ડા ડૂબી જાય છે...

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો