ધરતી ભીંજાવતા પેલી વાર આજે વરસાદ અધૂરા લાગ્યા.......
મંજિલ પામવા પેલી વાર આજે સપના અધૂરા લાગ્યા.......
પહોંચુ તો કાઇ રીતે હૂ તારા ઘર ના દ્વાર સુધી?........
તારી ગલી ના રસ્તા આજે અધૂરા લાગ્યા.......
મળવાનુ પણ આપનુ બસ થયુ આ રીતે કે.....
આપણા મિલન માટે આ જનમ અધૂરા લાગ્યા........
સાત તારો માંગી ની પણ હૂ માંગુ કોની પાસે?........
તને માંગવા માટે આ ભગવાન અધૂરા લાગ્યા.....
તારી યાદ મા અમજ તડપ-આવુ હતુ.....
પણ મારી આંખો ના આજ મને આંસુ અધૂરા લાગ્યા.....
feed
Previous Posts
ખાસ નોંધ
આ બ્લોગ પર જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે. Nitin gohel
nitin.gohel10@gmail.com
nitin.gohel10@gmail.com
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો