Mari Kalam Na Aansu ( " મારી ક્લમ ના આંસુ " )

મન થી મન સુધી પોહોચવા નો પ્રયાસ

12:27 PM

પ્રાર્થના

Posted by Nitin gohel

પાપણ જૂકે ને તમને પ્રણામ થાય જાઇ.....!!!!

મુસ્તક જૂકે ને તમને નમન થાય જાઇ.....!!!!!

હે પ્રભુ.....!!!!

હૂ આવી નજર ક્યથી લાવુ....????

કે યાદ કરુ તમને અને તમારા દર્શન થય જાઇ......!!!!!

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો