આ ભીની ભીની વરસાદી સાંજ ની આપની જુદાઈ
આ મીઠા મધુરા મૉર ના ટહુકા ની આપનુ ઍકાન્ત
આ કોયલ નો કલરવ ની આપની તન્હાય
આ મૌષમ ઘાણી ખુષ્ખુશાલ ની આપની વેદના વિરહની
પ્રિયે, ચાલને જઈને છુપાઇયે કોઈ ઍવી જગ્યાયે
જ્યા ના હોય જુદાઈ ની વિરહ ની વેદના
ના હોય ઍકાન્ત ની તન્હાય
બેઠા હોઈયે ઍક્બિજાની આગોશમા
દુનિયા ને સમેટીને આપણામા
શોધતી રહે દુનિયા આપણને
ને આપણે હોઈયે ઍક બીજાની સાથમા
:- નિશારાજ(shayri.com) પર થી….
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો