આપણામાથી મોટા ભાગના માણસો દિવસવપ્નો જોતા હાય છે. જેમ કે ચાલતા - ચાલતા, ઓફિસે કામ કરતા, રમત રમતા, આવી અનેક મિનિટ કે કલાકો સુધી આપણે દિવસવપ્નો જોતા હોયે ચીયે, અને નવાય ની વાત તો ઍ છે કે, ઍ દિવસવપ્નો ની અસર તેમના જીવન ઉપર અચૂક પડે છે. ઘણા ના સપનાઓ સાચા પડે છે.
પરંતુ, માણસ જ્યારે નીરાસ થય જાય છે ત્યારે તેને બુરી કલ્પનાઓ અને બુરા સપનાઓ પણ આવે છે. મન ની અકગ્રતા તૂટી જાઇ છે, અમુક ખરાબ વિચારો મન ને ખરાબ બનાવી ડે છે. અન આ ખરાબ વિચારો માણસ ની બુરા કામ કરવા મજબૂર બનાવી ડે છે. ઍ વસ્તુ પ્યત્નપુર્ર્વક રોકવી જોઈયે.
ખરાબ કલ્પનાઓ અને ખરાબ દિવસવપ્નોની સારી કલ્પનાઓ અને સારા દિવસવપ્નોની મદદથી દૂર હટાવવા કોસીસ કરવી જોઈયે. હુમના સુધી ઍમ માનવાંમા આવતુ હતુ કે, નવરા અને આળસુ માણસો દિવસવપ્નોમા રાચતા હાય છે અને ઍનિ કાય અસર માણસના જીવન ઉપર પડતી નથી, પરંતુ આધુનિક મંનોવિજ્ઞાન માંને છે કે, દિવસવપ્નોની ખૂબજ ચોક્ક્સ અસર માણસ ના જીવન પર પડે છે. માણસના જીવનને ઘડવાનુ કામ આવા દિવસવપ્નો કરે છે.
જે સપનાઓ ઉંઘમા આપણને આવે છે ઍના ઉપર આપણો કાબૂ હોતો નથી અથવા તો કાબૂ બોહુજ ઑછો હાય છે, પરંતુ દિવસવપ્નો ઉપર આપડો કાબૂ ઘ્ણો હોય છે. કલ્પનાઓ પણ અવિજ હાય છે. આટલે, શુભ કલ્પનાઓ અન શુભ સ્વપ્નોનો ઉપયોગ આપણા જીવન ને યોગ્યા વણાંક આપવા કરવો જોઈયે
મોહુમ્મ્દ માંકડ-
આપણે માણસ માથી...........!!!!!
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો